ભગવાન બધાને જીવન માં બધું જ આપે છે. હવે જવાબદારી આપણી છે કે ભગવાનને ભેટ આપેલી વસ્તુઓનો આપણે આપણા જીવન માં ઉપયોગ કેટલી સારી રીતે કરીશું. ભગવાને આપેલા ભેટો સાથે આપણે જીવન કેવી રીતે જીવશું એ હવે આપણા હાથમાં છે. હા આપણે જીવન માં મળેલી વસ્તુઓનો ઉપયોગ આપણી જરૂરિયાત અનુસાર જ કરશું. જો આપણે ભગવાનની આપેલી ભેટ નો સાચો ઉપયોગ કરશું તો આપણને અચૂક સારું પરિણામ જ પામશું. આપણને આપણી ભૂલોને ભવિષ્યમાં આગળ લઈ જવાની જગ્યાએ. આપણી ભૂલોને સમયસર સુધારી લેવી જોઈએ જેથી આપણને આપણું વ્યવસ્થિત ધારેલું પરિણામ મળે.