Design a site like this with WordPress.com
Get started

પ્રેમ સાર્થક કર્યો કહેવાય.

@coveringallthetopicsaksblog.

મીઠા શબ્દો અને મીઠો વ્યવહાર જોઈને પ્રેમ થાય એ તો સામાન્ય બાબત થઈ ગઈ. પરંતુ એ વ્યક્તિનો રોદ્ર સ્વરૂપ જોઈને પણ એનો સાથ છોડવાની ઈચ્છાના બદલે એ વ્યક્તિની જ સાથે આજીવન પ્રેમ સંબંધ નિભાવી જાય એ સાચા અને ખરા અર્થમાં પ્રેમ કરીને તેને સાર્થક કર્યો કહેવાય.

Advertisement