Design a site like this with WordPress.com
Get started

ભાવનાઓની માત્રા અલગ અલગ હોય છે.

@coveringallthetopicsaksblog.

ભગવાને દરેક મનુષ્યોના હૃદય માં દરેક પ્રકારની ભાવનાઓ આપી જ છે. બધા જ મનુષ્યો માં દરેક ભાવનાઓનો મિશ્રણ અને સિંચન હોય જ છે. પરંતુ ફરક એટલો જ છે કે બધાં મનુષ્યોમાં એ ભાવનાઓની માત્રા અલગ અલગ હોય છે. દરેક મનુષ્યો પોતાનામાં રહેલી ભાવનાઓને રજૂ કરવાની રીત અને સમય અલગ અલગ હોય છે.

Advertisement