Design a site like this with WordPress.com
Get started

મારા પ્રતિષ્ઠિત વિચારો અને ઈચ્છાઓ.

@coveringallthetopicsaksblog.

હું મારા પ્રતિષ્ઠિત વિચારોને પૂર્ણ કરવાની ઈચ્છા રાખવાનું પસંદ કરું છું. મારી પ્રતિષ્ઠિત ઈચ્છાઓ મારે બીજી વ્યક્તિઓ પાસેથી નથી મેળવી પરંતુ ત્યારે મેળવી છે જ્યારે મારા પ્રતિષ્ઠિત વિચારો અને મારી પ્રતિષ્ઠિત ઈચ્છાઓ હું પોતે કમાઈ ને તેને ખરીદી શકું. મારે મારી પ્રતિષ્ઠિત ઈચ્છાઓ ભેટ સ્વરૂપે કોઈ અન્ય વ્યક્તિઓ પાસેથી નથી જોતી. હું ખુદ જ્યાં સુધી સક્ષમ બની અને મારી બધી ઈચ્છાઓ સ્વયં પૂરી ના કરું ત્યાં સુધી હું રાહ જોઇ શકું છું. મને મારી પ્રતિષ્ઠિત ઈચ્છાઓ પૂર્ણ કરવાની એટલી પણ ઉતાવળ નથી કે જો હું મારી ઈચ્છાઓ પૂર્ણ ના કરી શકું તો કોઈ અન્ય વ્યક્તિઓ મારા માટે મારી ઈચ્છાઓ પૂર્ણ કરીને આપે તો તે હું સ્વીકારી લવ. હું ચોક્કસ એક દિવસ પોતાને સક્ષમ બનાવીશ અને મારી પ્રતિષ્ઠિત ઈચ્છાઓ અને જરૂરિયાતો મારા માટે પૂર્ણ કરીશ. હું મારા જાતને મારી પ્રતિષ્ઠિત ઈચ્છાઓ અને જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રાખવા કટિબદ્ધ છું.

Advertisement