સંબંધો રબર બેન્ડ જેવા હોય છે. તેઓ ચોક્કસપણે પોતાને ખેંચી શકે છે પરંતુ તેમની ખેંચાવાની પૂર્વનિર્ધારિત મર્યાદા હોય છે. એકવાર તેમની ખેંચાવાની ક્ષમતાઓનો અંત આવી જશે ને એટલે તે સંબંધો ફરી બીજીવાર એ જ સંબંધો શરૂ કરવા માટે પ્રયાસ ના કરી શકે કારણકે તેઓ એ બનેલા સંબંધને પહેલી જ વખત માં સંપૂર્ણ અને અસહ્ય પીડા સહન કરીને તે સંબંધ નિભાવવાનો પ્રયાસ ચૂકેલા હોય છે. તેથી જ તેમની એ સંબંધ બીજીવાર શરૂ કરવાની ક્ષમતામાં ના હોવાને કારણે તે સંબંધો અંતે ખેંચાવાને કારણે તૂટી જશે.