Design a site like this with WordPress.com
Get started

મારું સાથ દેવાનું.

@coveringallthetopicsaksblog.

પહેલા જે વ્યક્તિઓ મારું સાથ દેવાનું કદી ન ચૂકતા. મારી જરૂરીયાત જણાવ્યા પહેલા જ મારું સાથ આપી દેતા. આજે એ જ વ્યક્તિઓ મારું સાથ દેવું તો બહુ દૂરની વાત છે પરંતુ બધું જાણીને પણ અજાણ્યા થઈને બેઠા છે.

Advertisement