જ્યારે સમય બદલાય છે ત્યારે, આપણી, જીવન જીવવાની રીત, આપણી આજુબાજુ નું વાતાવરણ, આપણી આજબાજુના માણસો નો સ્વભાવ, તેમની ભાવનાઓ, તેમના માનસિક વિચારો બદલાય જાય છે. તે બદલાયેલા સમયે આપણી પણ ભાવનાઓ, લાગણીઓ, માનસિક વિચારો બધું જ આપમેળે બદલાય જાય છે.આપણી જીવશૈલી પણ બદલાય જાય છે. સમય જ્યારે જ્યારે બદલે છે ને ત્યારે ત્યારે તે બધું જ બદલી નાખે છે.