-
Continue reading →: મારા જીવનકાળ ના આટલા સમયગાળા દરમ્યાન.
મારા જીવનકાળ ના આટલા સમયગાળા દરમ્યાન મેં એક પાઠનો અનુભવ અને જ્ઞાન અવશ્ય સરખો મેળવ્યો છે, કે આવનાર જીવનના દરેક શ્વાસ અને જીવન જીવવા માટે સમાધાન કરવું અને બલિદાન આપવું ખૂબ જ જરૂરી છે.
-
Continue reading →: કંઈ મતલબ જ નથી.
એવાં પ્રશ્નો પૂછવાનો કંઈ મતલબ જ નથી જેનો જવાબ આપણને પહેલે થી જ ખબર હોય.
-
Continue reading →: There is no point.
There is no point in asking such questions about which we already know the answer.
-
Continue reading →: મને તો જે વાતની ખબર પણ નહોતી પડતી.
મને તો જે વાતની ખબર પણ નહોતી પડતી ને તમે તો એ વાત ને વિચારીને એ વાત ને અમલ કરવા માટે આગળનું આયોજન કરીને બેઠા હતા.
-
Continue reading →: The think about which I had not even noticed.
The think about which I had not even noticed. About that particular think you have also thougthed about it & you have also done the planning about the same & implemented that planning in the every initial stage itselves.
-
Continue reading →: कविता तू ही।
तू ही मेरा दोस्त भी। तू ही मेरा इश्क भी। तू ही मेरी दुआ भी। तू ही राह भी। तू ही मेरी चाह भी। तू ही मेरा जुनून भी। तू ही मेरा सबकुछ भी। तू ही मेरी दुआ भी। तू ही मेरी दवा भी। तू ही मेरा ईमान भी। तू…
-
Continue reading →: સરખું સંચાલન અને સારા સ્વાસ્થ્ય.
જો આપણે સરખું સંચાલન કરીએ તો આપણો તનાવભર્યો અને કપ્રો સમય સરળ બની જાય છે અને આપણે આપણા સારા સ્વાસ્થ્ય માટે ખુદને એટલો સમય પણ આપવો જોઈએ કે આપણે આપણા શરીરના દોષરહિત શ્વાસ નો અનુભવ પણ મુક્તપણે કરી શકીએ.
-
Continue reading →: Stress & Tuff Situations & Breathing Blemishingly.
Our Stress & Tuff Situations becomes easier if we handle it with Planning & even give time to yourselves for Breathing Blemishingly for the sake of Goodness of our Health.
-
Continue reading →: ઉગ્રતાથી સજ્જ.
બિનજરૂરી ઉગ્રતાથી સજ્જ થવાની જગ્યાએ કેટલીકવાર શાંતિથી વિચારવું અને પરિસ્થિતિને સરળતાથી સંચાલિત કરવું વધુ સારું છે.
-
Continue reading →: Furnishing Furiously.
Sometimes it’s better to think calmly & handle the situation smoothly. Rather than unnecessarily being Furnishing Furiously.
