-
Continue reading →: हर सांस।
जब तक जी रहे हो, तब तक आपकी हर सांस और आप पर पूरा हक रहेगा हमारा। चाहें मानो या ना मानो, चाहो ना चाहो। जब तक इस धरती पर आपकी सांसे चलेगी उस पर और आप पर हमारा हक था, हक है और सिर्फ हमारा ही हक रहेगा। इस…
-
Continue reading →: તમે જે સમજવા માંગો છો.
તમે જે સમજવા માંગો છો અને તમે જે અપેક્ષા રાખો છો એવું વિચારવાની જગ્યાએ જે વાસ્તવિકતા તમારી સામે છે તે સમજી ને સ્વીકારી લો. જેથી તમને દુઃખ નો અનુભવ ઓછો થાય.
-
Continue reading →: Understand & Accept.
Understand & Accept what is there in Reality, rather than Understanding or Accepting what you want to Understand or what you are Expecting.
-
Continue reading →: સંભાળ.
સંબંધોમાં દરેક સમયે તેની સંભાળ જતાવી જરૂરી નથી. ક્યારેક એ સંભાળ ને મેહસૂસ કરવું અને એ સંભાળની તાકાત ને હૃદય થી સમજવું એ પણ એક આનંદ ની વાત છે.
-
Continue reading →: Care.
Care is not only to keep on showing each & every time in all the Relations. Some times that care should be Felt out, Enjoyed it Execution & we should also try to feel the Strength of that care whole heartedly.
-
Continue reading →: शायरी।
अच्छा लगता है जब हमारी हामी मे कोई खुद भी राज़ी होता हैं, और वोह खुद भी हमारा साथ देकर उस बात में अपनी भी हामी भरता है।
