મર્યાદા કોઈ એવી વસ્તુ નથી કે, એ નાના વ્યક્તિઓ માટે ફરજીયાત અને મોટા વ્યક્તિઓ માટે બાકાત. મર્યાદા તો એક એવી વસ્તુ છે કે એ બંને વયો ની વ્યક્તિઓ માટે સમાન ન જ છે અને બન્ને વયો ની વ્યક્તિઓએ સમયાંતરે એ મર્યાદા એક બીજા પ્રતિ એક સમાન જ પાડવી પડે. બન્ને વાય ની વ્યક્તિઓ એ પોતાની મર્યાદા એક સમાન જ એક બીજા પ્રતિ રાખવી પડે છે અને તે મર્યાદા ને સાચી રીતે સાચા સમયે એક બીજા પ્રતિ નિભાવી પણ પડે જ છે.
Leave a Reply